Site icon hindtv.in

સુરત પોલીસ દારૂની બદીને નેસ્ત નાબુદ કરતા મેદાને

સુરત પોલીસ દારૂની બદીને નેસ્ત નાબુદ કરતા મેદાને
Spread the love

સુરત પોલીસ દારૂની બદીને નેસ્ત નાબુદ કરતા મેદાને
સરથાણા પોલીસે વિદેશી દારૂનુ વેપલો ઝડપ્યો
રવિ સુમન ધોરાજીયા તથા નાગરાજ અને જયકુમાર વાળાને ઝડપ્યા

સુરત પોલીસ શહેરમાંથી દારૂની બદીને નેસ્ત નાબુદ કરતા મેદાને છે ત્યારે સુરતની સરથાણા પોલીસે વિદેશી દારૂનુ વેપલો કરનારાઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરતમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવા પોલીસ સતત મેદાને છે ત્યારે સુરતની સરથાણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે સરથાણા યોગીચોક ખાતે આવેલ મધુરમ રેસીડેન્સીમાંથી દારૂનો વેપલો કરતા રવિ સુમન ધોરાજીયા તથા નાગરાજ ભગુ જેબલીયા અને જયકુમાર ચંદ્રકિશોર વાળાને ઝડપી પાડી તેઓ પાસેથી વિદેશી દારૂનો જથ્થો તથા અન્ય મત્તા કબ્જે કરી ત્રણેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version