Site icon hindtv.in

સુરત પોલીસ કમિશનરે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી

સુરત પોલીસ કમિશનરે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી
Spread the love

સુરત પોલીસ કમિશનરે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી
દિલ્હી બ્લાસ્ટ બાદ સુરતમાં સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યુ
દિલ્હીની ઘટના બાદ અનેક રાજ્યો અને શહેરોને એલર્ટ પર રખાયા

દિલ્હીમાં કાર બ્લાસ્ટ બાદ ગુજરાત પણ એલર્ટ પર છે ત્યારે સુરત પોલીસ કમિશનરે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.

દેશની રાજધાની દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયા બાદ અનેક રાજ્યો અને શહેરોને એલર્ટ પર રખાયા છે. ત્યારે ગુજરાતના તમામ શહેરો અને જિલ્લાઓને એલર્ટ જાહેર કરાયા હોય સુરત પોલીસ કમિશનર દ્વારા પણ વાહન ચેકીંગ, પેટ્રોલિંગ અને કોમ્બિંગ સાથે સઘન તપાસ હાથ ધરી છે. ત્યારે સુરત પોલીસ કમિશનરે જોઈન્ટ સીપી, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે હાઈલેવલની મીટીંગ યોજી હતી અને શહેરની સલામતી અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.

Exit mobile version