Site icon hindtv.in

સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં

સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં
Spread the love

સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં
સિવિલ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના આક્ષેપો
હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ સામે આક્ષેપો કરાયા
મૃતક દર્દીના પરિવારજનોએ મચાવ્યો હોબાળો

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તબીબો દર્દી પર ધ્યાન ન આપતા હોવાના આક્ષેપ સાથે મૃતક દર્દીના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.

સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. તો આ વખતે સિવિલ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના આક્ષેપો કરાયા છે. નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી ક્રિષ્ના શિસાઢનુ મોત નિપજતા પરિવારજનો દ્વારા હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ સામે આક્ષેપો કરાયા છે. અને દર્દીની તબિયત ખરાહ હોવા છતા તબીબો દ્વારા ધ્યાન આપવામાં ન આવતુ હોય જેને લઈ દર્દીનુ મોત નિપજ્યુ હોવાના આક્ષેપો કરી ઘટનાનો વિડીયો પણ બનાવાયો હતો. અને વારંવાર તબીબોને જાણ કરાઈ હોવા છતા દર્દીને યોગ્ય સારવાર ન આપી હોવાના આક્ષેપો કર્યા હતાં.

Exit mobile version