Site icon hindtv.in

સુરત : કાપોદ્રા પોલીસે સગીર યુવતી પર દુષ્કર્મ આચરનાર મુખ્ય આરોપી વિક્રમ ચાવડાની ધરપકડ કરી

સુરત : કાપોદ્રા પોલીસે સગીર યુવતી પર દુષ્કર્મ આચરનાર મુખ્ય આરોપી વિક્રમ ચાવડાની ધરપકડ કરી
Spread the love

સુરત : કાપોદ્રા પોલીસે સગીર યુવતી પર દુષ્કર્મ આચરનાર મુખ્ય આરોપી વિક્રમ ચાવડાની ધરપકડ કરી
આરોપી યુવતીને ઉપાડના પૈસા પરત આપવા છતાં બ્લેકમેલ કરીને તેના વિડિયો બનાવી દુષ્કર્મ કરતો હતો,
પીડિતા દ્વારા કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી, જેના આધારે પોલીસે કાર્યવાહી કરી,

કાપોદ્રા વિસ્તારમાં રહેતી સગીરાની મરજી વિરૂદ્ધ બદકામ કરી વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરનાર મુખ્ય આરોપીને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો છે.

કાપોદ્રા પોલીસ મથક  વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની બાળા સાથે મિત્રતા કેળવી તેને મળવા બોલાવી તેની મરજી વિરૂદ્ધ બદકામ કર્યા બાદ તેનો વિડીયો ઉતારી લીધા બાદ તે વિડીયો વાયરલ કરવાની તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી વધુ પૈસાની માંગણી કરનાર મુખ્ય આરોપી એવા મુળ રાજકોટના ઉપલેટાનો અને સુરતમાં કાપોદ્રા બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલ ગણેશ કોલોનીમાં રહેતા વિક્રમ જેઠા ચાવડાને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version