Site icon hindtv.in

સુરત ઈચ્છાપોર પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો

સુરત ઈચ્છાપોર પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો
Spread the love

સુરત ઈચ્છાપોર પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત કાર્યવાહી
બિહારી યુવાન અવધેશ વાલદેવ મહંતોને ઝડપી પાડ્યો

નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ઈચ્છાપોર પોલીસે મોરા ગામ ભવાની કોલોનીમાંથી ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડી કાયદાનુ ભાન કરાવ્યુ હતું.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર શૈફાલી બરવાલ સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ એસએ શાહની ટીમ પીએસઆઈ કેપી જાડેજાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો નરેન્દ્રસિંહ અને અપોકો ચોથાભાઈને મળેલી બાતમીના આધારે મોરાગામ ભવાની કોલોનીમાંથી ગાંજાના જથ્થા સાથે બિહારી યુવાન અવધેશ વાલદેવ મહંતોને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Exit mobile version