Site icon hindtv.in

સુરત જિલ્લા પંચાયત 50થી વધુ કર્મચારીઓને છુટાક રાતા કચેરી બહાર વિરોધ

સુરત જિલ્લા પંચાયત  50થી વધુ કર્મચારીઓને છુટાક રાતા કચેરી બહાર વિરોધ
Spread the love

સુરત જિલ્લા પંચાયત 50થી વધુ કર્મચારીઓને છુટાક રાતા કચેરી બહાર વિરોધ
ગુજરાતભરમાં 1500થી વધુ કર્મચારીઓને છુટા કરાયા,
12થી 18 વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓને મેલથી છુટા કરાતા વિરોધનો વંટોળ

સુરત સહિત જિલ્લા પંચાયત વિભાગમાં ફરજ બજાવતા 50 જેટલા કર્મચારીઓને તો સાથે ગુજરાતમાંથી 1500 જેટલા કર્મચારીઓને છુટા કરાતા વિરોધ કરાયો હતો.

સુરત સહિત જિલ્લા પંચાયત વિભાગમાં ફરજ બજાવતા કુલ 50થી વધુ લોકોને છુટા કર્યા હોય સાથે સમગ્ર ગુજરાત માંથી કુલ 1500 થી વધુ લોકોને છુટા કરવામાં આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ તમામ કર્મચારીઓ 12 થી 18 વર્ષથી કોન્ટ્રાક્ટ ઉપર જિલ્લાના પંચાયતમાં ફરજ બજાવે છે. આ ઉંમરે છુટા કરતા અમે ક્યાં જઈશું એમને કોણ નોકરી આપશે તેવા સવાલો કર્યા હતાં. બે વર્ષનું ઈન્ક્યુમેન્ટ બાકી છે હજી તો ગત 20 જાન્યુઆરી 2025ના રોજ રાત્રી દરમિયાન તમામ કર્મચારીઓને મેલ મારફતે જાણ કરવામાં આવી હતી. જેને લઈ સુરત જિલ્લા પંચાયત કચેરી બહાર દેખાવ કરી વિરોધ નોંધાવ્યો હતો.

Exit mobile version