Site icon hindtv.in

સુરત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ

સુરત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ
Spread the love

સુરત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ
ગોદાવાડીની બંને બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો.

સુરત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની યોજાયેલ ચૂંટણીમાં ગોદાવાડીની બંને બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો.

સુરત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી તારીખ 26 એપ્રિલના યોજાય તેનું પરિણામ 28 એપ્રિલે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ગોદાવાડી તાલુકા પંચાયત બેઠકના બીજેપીના ઉમેદવાર એવા શ્રીમતી બીનલબેન નિલયભાઈ પટેલને 1921 મત મળ્યા હતા અને અપક્ષ ઉમેદવાર એવા શર્મિલાબેન જીગ્નેશભાઈ પટેલને 1837 મત મળ્યા હતા. બીજેપીના ઉમેદવાર બીનલબેન પટેલે 84 મતોથી અપક્ષના ઉમેદવારને હાર આપી હતી. અપક્ષના ઉમેદવારે બીજેપી ઉમેદવારને બરાબરની ટક્કર આપી હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું . મુકેશભાઈ પટેલે પોતાના વક્તવ્ય જણાવ્યું હતું કે જનતા જનાર્દન બીજેપી પાર્ટી પર વિશ્વાસ મૂકીને અમને જે જીત અપાવી હતી. બીજેપી પાર્ટીમાં જ હંમેશા વિકાસના કામો થાય છે.

Exit mobile version