Site icon hindtv.in

સુરત : ડિંડોલી પોલીસે મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો

સુરત : ડિંડોલી પોલીસે મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો
Spread the love

સુરત : ડિંડોલી પોલીસે મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો
પોલીસે લાખોની કિંમતના મોબાઈલ કબ્જે કર્યા

સુરતની ડિંડોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આદારે રીઢાઓને ઝડપી પાડી તેઓ પાસેથી લાખોની કિંમતના મોબાઈલ કબ્જે કર્યા હતાં.

સુરતમાં ચોરી સહિતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ ડિંડોલી પી.આઈ। આર.જે. ચુડાસમા અને સેકન્ડ પીઆઈ કે.એ. ચૌહાણની ટીમ પેટ્રોલિંગ માં હતી ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ હિતેષસિંહ તથા દિપક અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જીગર તથા યશપાલસિંહએ બાતમીના આધારે રાહુલ માધવ નણઈ, રાજ મનોજ જગદીશ મંડલ અને એક બાળ કિશોરને ઝડપી પાડી તેઓ પાસેથી 1 લાખ 4 હજારની કિંમતના 14 જેટલા મોબાઈલ કબ્જે કરી ત્રણેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version