Site icon hindtv.in

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપ્યો
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપ્યો
રાજસ્થાનમાં એનડીપીએસના ગુનામાં વોન્ટેડ હતો આરોપી
દિનશલાલ ગુર્જરને વેલંજા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત રાજસ્થાનમાં એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ સામી ચુંટણીએ અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા મેદાને છે ત્યારે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રાજસ્થાનના અજમેર દરગાહ પોલીસ મથકમાં છ વર્ષથી એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા દિનશલાલ ગુર્જરને વેલંજા ચોકડી પાસેથી ઝડપી પાડી તેનો કબ્જો રાજસ્થાન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version