Site icon hindtv.in

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે હત્યારાને બિહારથી ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે હત્યારાને બિહારથી ઝડપી પાડ્યો
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે હત્યારાને બિહારથી ઝડપી પાડ્યો
હત્યાના ગુનામાં 14 વર્ષથી વોન્ટેડ હત્યારાને બિહારથી ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમરોલી પોલીસ મથકમાં હત્યાના ગુનામાં 14 વર્ષથી વોન્ટેડ હત્યારાને બિહારથી ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર સહિતનાઓ દ્વારા નાસતા ફરતા રીઢા ગુનેગારોને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે ચેઈન સ્નેચીંગ સ્કોડની ટીમે બાતમીના આધારે 14 વર્ષથી અમરોલી પોલીસ મથકમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા મુખ્ય સુત્રધાર હત્યારા ભોલા સત્યનારાયણસિંગને બિહારના ભોજપુર ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો અમરોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version