Site icon hindtv.in

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો
6 લાખ 66 હજારથી વધુની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ઝડપ્યો
ગોપીપુરા મોમનાવાડ ખાતે રહેતા જુબેર શાહને ઝડપ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત 6 લાખ 66 હજારથી વધુની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા ડ્રગ્સ મુક્ત ગુજરાત અને ઝીરો ટોલરન્સની પોલીસી અંતર્ગત સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરત પોલીસ કમિશનરનીસુચનાને લઈ અધિક પોલીસ કમિશનર ક્રાઈમ તથા નયબ પોલીસ કમિશનર ક્રાઈની રાહબરી હેઠળ ડ્રગ્સ માફીયાઓને ઝડપી પાડવા એસીપી ક્રાઈમના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્કોડની ટીમે મેદાને હતી ત્યારે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગોપીપુરા મોમનાવાડ ખાતે રહેતા જુબેર શાહને ઝડપી પાડી તેની પાસેથી 6 લાખ 44 હજારથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Exit mobile version