Site icon hindtv.in

સુરત : ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢા વાહન ચોરને ઝડપ્યો

સુરત :  ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢા વાહન ચોરને ઝડપ્યો
Spread the love

સુરત : ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢા વાહન ચોરને ઝડપ્યો
પોલીસે આરોપી પાસેથી ચોરાયેલી બાઈક કબ્જે કરી
કાપોદ્રા ચાર રસ્તા બ્રિજ નીચેથી આરોપી ઝડપાયો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે રીઢા વાહન ચોરને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલી બાઈક કબ્જે કરી હતી.

સુરતમાં રોજેરોજ ચોરી સહિતની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે રાંદેર શીતલ ચાર રસ્તા પાસેથી રીઢા વાહન ચોર એવા મુળ યુપીનો અને હાલ કાપોદ્રા ચાર રસ્તા બ્રિજ નીચે રહેતા આશિષ હરીશંકર રાજપુતને ઝડપી પાડી તેની પાસેથી કાપોદ્રા પોલીસ મથકની હદમાંથી ચોરાયેલી મોપેડ કબ્જે લઈ તેનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version