સુરત ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ સપ્લાયરને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ સપ્લાયરને ઝડપ્યો
મુખ્ય આરોપીઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા
ક્રાઈમ બ્રાન્ચે એજાજ બાટલાની ધરપકડ કરી

સુરત ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ સપ્લાય કરનારા મુખ્ય આરોપીઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગોપીપુરા મોમનાવાડ ખાતેથી 214.730 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે જુબેર શાહને ઝડપી પાડ્યો હતો. તો તેની પુછપરછ કરતા તેણે એમડી ડ્રગ્સ શાહપોરના એજાજ બાટલા પાસેથી લાવ્યાની કબુલાત કરી હતી જેથી ક્રાઈમ બ્રાન્ચે એજાજ બાટલાની ધરપકડ કરી પુછપરછ કરતા તે ડ્રગ્સ સલમાન બેન્ડો સૈયદ અને ઉવેશ માફીયા કુંભાર પાસેથી લાવ્યો હોવાની કબુલાત કરતા ક્રાઈમ બ્રાન્ચે સલમાન બેન્ડો સૈયદ અને ઉવેશ માફીયા કુંભારને પણ ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *