સુરત ક્રાઈમ બ્રાન્ચે પાસાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચે પાસાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ મથકમાં પાસાના વોન્ટેડ આરોપી
આરોપી આદીલ ગુલામ અબ્બાસ શેખને નાનપુરા ખાતેથી ઝડપ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચે પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ મથકમાં પાસાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિવિધ ગુનાઓ્માં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની જનરલ સ્કોડની ટીમના પીએસઆઈના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ મથકના પાસાવોન્ટેડ આરોપી એવા આદીલ ગુલામ અબ્બાસ શેખને નાનપુરા ખાતેથી ઝડપી પાડી તેનો કબ્જો સિધ્ધપુર પોલીસે સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *