Site icon hindtv.in

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
ઉધના વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક કોમ્બિંગ અને સરપ્રાઈઝ ચેકિંગ
પોલીસની સધન કાર્યવાહીને લઈ ગુનાહિત તત્વોમાં ફફડાટ

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉધના વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક કોમ્બિંગ અને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયુ હતુ જેમાં એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચનું ઉધના વિસ્તારમાં સરપ્રાઈઝ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયુ હતું. ઉધના વિસ્તારમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિશેષ ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધર્યુ હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા યોજાયેલા રાઉન્ડ ધ ક્લોક કોમ્બિંગ અને સરપ્રાઈઝ ચેકિંગમાં એક નવ વર્ષથી વોન્ટેડ આરોપીને પણ ઝડપી પાડ્યો હતો. તો પોલીસની સધન કાર્યવાહીને લઈ ગુનાહિત તત્વોમાં ફફડાટ વ્યાપ્યો હતો.

Exit mobile version