સુરત ક્રાઈમ બ્રાન્ચે દારૂના જથ્થાનો નાશ કર્યો

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચે દારૂના જથ્થાનો નાશ કર્યો
9 ગુનામાં ઝડપાયેલા આશરે 82 લાખથી વધુની કિંમતનો દારૂ
અલથાણ ગામ રોડ પર ખુલ્લી જગ્યામાં નાશ કરાયો

સુરત ક્રાઈમ બ્રાન્ચે નવ ગુનામાં ઝડપાયેલા આશરે 82 લાખથી વધુની કિંમતના દારૂના જથ્થાનો નાશ કર્યો હતો.

સુરતમાં પ્રતિબંધ હોવા છતા દારૂનો વેપલો કરનારાઓ પર પોલીસ લાલ આંખ કરી બેઠી છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે વર્ષ 2025માં 1 એપ્રિલથી 22 ડિસેમ્બર 2025 દરમિયાન નવ ગુનામાં ઝડપેલા આશરે 82 લાખ 45 હજારથી વધુના દારૂના જથ્થા પર બમરોલી ગામ ચાર રસ્તાથી મિલન પોઈન્ટ તરફ જતા અલથાણ ગામ રોડ પર ખુલ્લી જગ્યામાં નાશ કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *