Site icon hindtv.in

સુરત ક્રાઈમ બ્રાન્ચે પાંડેસરામાં તમંચા સાથે ટેમ્પો ડ્રાઈવર ઝડપાયો

સુરત ક્રાઈમ બ્રાન્ચે પાંડેસરામાં તમંચા સાથે ટેમ્પો ડ્રાઈવર ઝડપાયો
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચે પાંડેસરામાં તમંચા સાથે ટેમ્પો ડ્રાઈવર ઝડપાયો
મુળ યુપીનો ટેમ્પો ડ્રાઈવર તમંચા સાથે ઝડપાયો
પાંડેસરા વિસ્તારમાં તમંચા સાથે ટેમ્પો ડ્રાઈવર ઝડપાયો

સુરત ક્રાઈમ બ્રાન્ચે મુળ યુપીનો અને હાલ પાંડેસરામાં રહેતા ટેમ્પો ડ્રાઈવરને તમંચા સાથે ઝડપી પાડ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને આગામી 31મી ડિસેમ્બરના તહેવારને લઈ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે મુળ યુપીનો અને હાલ પાંડેસરા ખાતે અપેક્ષા નગરમાં રહેતા ટેમ્પો ડ્રાઈવર જીતેન્દ્રકુમાર સમરજીત વર્માને ઝડપી પાડી તેની ઝડતી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો જેથી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Exit mobile version