Site icon hindtv.in

સુરત : સફાઈ કર્મચારીઓનું સન્માન કરાયુ

સુરત : સફાઈ કર્મચારીઓનું  સન્માન કરાયુ
Spread the love

સુરત : સફાઈ કર્મચારીઓનું સન્માન કરાયુ
સી.આર. પાટીલ દ્વારા ભોજનનુ આયોજન કરાયુ
સફાઈ કર્મચારીઓને સૂટકેસ ભેટ આપવામાં આવી

સુરતને સ્વચ્છતામાં નંબર વન બનાવનાર સફાઈ કર્મચારીઓ માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા ભોજનનુ આયોજન કરાયુ હતુ સાથે તેમનુ સન્માન કરાયુ હતું.

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના નિવાસ સ્થાને સફાઈકર્મી સાથે ભોજનનુ આયોજન કરાયુ હતું. સુરતને સ્વચ્છતામાં નંબર બનાવનાર સફાઈ કર્મચારીઓને ભોજન કરાવી સફાઈ કર્મચારીઓની સન્માન કરાયું હતું. સીઆર પાટીલ ના નિવાસ સ્થાને સૌ સફાઈ કર્મચારીઓએ સાથે ભોજન કર્યું હતું. તો સીઆર પાટીલની પત્ની અને પુત્ર જીગ્નેશ પાટીલે સફાઈ કર્મચારીઓને ભોજન પીરસ્યું હતું. અને તમામ સફાઈ કર્મચારીઓને સૂટકેસ ભેટ આપવામાં આવી હતી

Exit mobile version