Site icon hindtv.in

સુરત અલથાણ પોલીસે કરિયાણાની દુકાનમાંથી ગાંજો ઝડપ્યો

સુરત અલથાણ પોલીસે કરિયાણાની દુકાનમાંથી ગાંજો ઝડપ્યો
Spread the love

સુરત અલથાણ પોલીસે કરિયાણાની દુકાનમાંથી ગાંજો ઝડપ્યો
કરિયાણાની દુકાનમાંથી ગાંજો વેંચનારને ઝડપી પાડ્યો

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છેત્યારે અલથાણ પોલીસે કરિયાણાની દુકાનમાંથી ગાંજો વેંચનારને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત શહેર અલથાણ પોલીસે ગાંજો સાથે એક ઈસમને પકડી પાડ્યો છે. અલથાણ પોલીસે બાતમીના આધારે ભરથાણા ખાતે કરિયાણાની દુકાનની આડમાં ગાંજો વેચતા પુનમચંદ બહેરાને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી પોલીસે 22 હજારથી વધુની કિંમતનો 460.9 ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસ તેની પુછપરછ કરતા આરોપીએ પાંડેસરાના બ્રિજ પાસેથી એક ઈસમ પાસેથી ગાંજો લાવ્યો હોવાનુ અને છુટકમાં વેંચાણ કરતો હોવાની કબુલાત કરી હતી હાલ અલથાણ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version