Site icon hindtv.in

સુરતમાં અચાનક પડેલા કમોસમી વરસાદ

સુરતમાં અચાનક પડેલા કમોસમી વરસાદ
Spread the love

સુરતમાં અચાનક પડેલા કમોસમી વરસાદ
ખેડૂતોને પાકને નુકશાન થવાની ભિંતી સેવાઈ
લગ્ન સિઝન શરૂ હોય જેને લઈ વિધ્ન પડ્યુ

સુરતમાં અચાનક પડેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતોને પાકને નુકશાન થવાની ભિંતી સેવાઈ રહી છે તો હાલ લગ્ન સિઝન શરૂ હોય જેને લઈ વિધ્ન પડ્યુ છે.

સુરતમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યુ હતું. ઠંડા પવન સાથે આવેલા માવઠાએ કેડૂતોની ચિંતા વધારી દીધુ હોય તેમ પાકને નુકશાનની ખેડૂતોએ ભીતી વ્યક્ત કરી હતી. હવામાન વિભાગની આગાહીને લઈ સુરતમાં કમોસમી માવઠુ પડ્યુ હતું. તો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હોય જેને લઈ હાલ ચાલી રહેલી લગ્ન સરાની સિઝનમાં મંડપો પણ પલળી ગયા હતાં.

Exit mobile version