Site icon hindtv.in

શિક્ષકની બદલી થતાં વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો

શિક્ષકની બદલી થતાં વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો
Spread the love

શિક્ષકની બદલી થતાં વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો
રસ્તા પર સૂઈને વાહનો રોક્યાં, કઠોદરાની સરકારી સ્કૂલના
શિક્ષકની સિક્યોરિટી ગાર્ડ કૌભાંડ બાદ બદલી કરાઈ

સુરતના કઠોદરાની સરકારી સ્કુલના શિક્ષકની સિક્યોરિટી કૌભાંડમામલે બદલી કરાતા વિદ્યાર્થીઓએ રસ્તા પર સુઈ જઈ વિરોધ કર્યો હતો.

સુરતમાં કઠોદરાની સરકારી શાળામાં શિક્ષકની બદલી થતા બબાલ થઈ છે. વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કરી દીધો છે. કલ્પેશ સરની બદલી થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ એક કલાકથી ચક્કાજામ કરી દીધો છે. વિદ્યાર્થી વાહનો સામે રસ્તા પર સૂઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે સિક્યુરિટી ગાર્ડ કૌભાંડ બાદ શિક્ષકની બદલી કરાઈ છે.

Exit mobile version