Site icon hindtv.in

ભાવનગરમાં અશાંત ધારાની કડક અમલવારી

ભાવનગરમાં અશાંત ધારાની કડક અમલવારી
Spread the love

ભાવનગરમાં અશાંત ધારાની કડક અમલવારી
બે ગુન્હા દાખલ કરી વધુ છ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી

ભાવનગરમાં અશાંત ધારાની કડક અમલવારીના ભાગરૂપે વધુ બે ગુન્હા દાખલ કરી વધુ છ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષકની સુચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ દ્વારા ભાવનગર શહેરમાં અશાંત ધારા વિસ્તાર હેઠળ આવરી લીધેલ વિસ્તારમાં અશાંત ધારા ભંગ બદલની મળેલ રજુઆત અંગે અગાઉ પણ કડક અમલવારી કરી કાર્યવાહી કરવામાં આવેલ. જેમાં ભાવનગર જિલ્લાનો પ્રથમ અને ગુજરાત રાજયનો બીજો ગુન્હો મળી કુલ-૦૨ ગુન્હા દાખલ કરવામાં આવેલ. જેમાં કુલ-૦૬ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. આ કાયદાકિય પ્રક્રિયાથી અશાંત ધારાના ભંગ થયેલ મિલ્કતો પણ ગેરકાયદેસર રીતે ખરીદનાર દ્વારા ખાલી કરી નાંખવામાં આવેલ

Exit mobile version