Site icon hindtv.in

માંડવીમાં ભાજપ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 ઉજવણી

માંડવીમાં ભાજપ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 ઉજવણી
Spread the love

માંડવીમાં ભાજપ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 ઉજવણી
ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં પૂજા કરાય

માંડવી નગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 અંતર્ગત ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં પૂજા કરાય

માંડવી નગર ખાતે આવેલ દત્ત મંદિરે માંડવી ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 અંતર્ગત આજરોજ ધારાસભ્ય કુંવરજી હળપતિ તથા માંડવી નગરભાજ ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળની ઉપસ્થિતિમાં પૂજાના અર્ચના કરવામાં આવી હતી આ પૂજા અર્ચના શાસ્ત્રોક્ત અનુસાર કરવામાં આવી હતી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી હતી મહાદેવ દાદાની પૂજા અર્ચનાનો કાર્યક્રમ તારીખ 8 જાન્યુઆરી થી 10 જાન્યુઆરી સુધી ચાલશે.

Exit mobile version