Site icon hindtv.in

સુરતના અલથાણ ખાતે મેડીકલમાં ત્રાટકેલા તસ્કરો

સુરતના અલથાણ ખાતે મેડીકલમાં ત્રાટકેલા તસ્કરો
Spread the love

સુરતના અલથાણ ખાતે મેડીકલમાં ત્રાટકેલા તસ્કરો
મહાવીર હાઈટ્સની મેડીકલમાં ત્રાટકેલા તસ્કરો હાથફેરો
56 હજારથી વધુની મત્તાની ચોરી કરી ભાગી છુટ્યા

સુરતના અલથાણ ખાતે આવેલ મહાવીર કોલેજ પાસે મહાવીર હાઈટ્સની મેડીકલમાં ત્રાટકેલા તસ્કરો હાથફેરો કરી ભાગી છુટ્યાં હતાં.

સુરતની અલથાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભીમરાડ ખાતે રહેતી જયા સુશીલપ્રસાદ દ્વીવેદીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓના મહાવીર કોલેજ પાસે મહાવીર હાઈટ્સમાં આવેલ હરીઓમ મેડીકલ કેર ફર્મસી નામના મેડિકલ સ્ટોર્સને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવી ચોરો મેડિકલમાંથી રોકડ 48 હજાર તથા મોબાઈલ અને અન્ય મત્તા મળી 56 હજાર થી વધુની મત્તાની ચોરી કરી ભાગી છુટ્યા હતાં. હાલ તો અલથાણ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version