Site icon hindtv.in

અમરેલી ધારીમાં સરકારી સિવિલ હોસ્પિટલમાં બેડની અછત

અમરેલી ધારીમાં સરકારી સિવિલ હોસ્પિટલમાં બેડની અછત
Spread the love

અમરેલી ધારીમાં સરકારી સિવિલ હોસ્પિટલમાં બેડની અછત
બેડ ઓછા હોવાથી દર્દીઓમાં મુશ્કેલીમાં મુકાયા .

અમરેલી ધારી શહેરમાં સરકારી સિવિલ હોસ્પિટલમાં બેડ ઓછા હોવાથી દર્દીઓમાં મુશ્કેલીમાં મુકાયા …..

અમરેલી ધારી ખાતે અધ્યતન સિવિલ હોસ્પિટલનુ નવ નિર્માણ કરવામાં આવ્યું છે, છતાં અહીં દર્દીઓ માટે બેડની વ્યવસ્થા એકદમ ઓછી છે. ધારી તાલુકા મથકે હાલ સરકારી હોસ્પિટલમાં 400 થી 500 દર્દીઓ અહીં સારવાર લેવા આવે છે…ડોક્ટર હોસ્પિટલનો સ્ટાફ સારો છે પરંતુ દર્દીઓ માટે અહીં બેડની વ્યવસ્થા માત્ર 30 જ છે. ઉનાળાની સીઝન ચાલુ હોય લુ લાગવાના બનાવો ઇમર્જન્સી સારવારના બનાવો તેમજ ડીલેવરી સહિતના દર્દીઓની અવર જવર અહીં ખૂબ વધૂ રહે છે… હોસ્પિટલમાં બેડની સંખ્યા ઓછી હોવાથી દર્દીઓને બહાર લોબીમાં સારવાર લેવાની ફરજ પડે છે..ધારી ગ્રામજનોની માંગણી છે કે તાત્કાલિક અસરથી બીજા વધારાના બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેથી દર્દીઓને યોગ્ય પ્રમાણમાં સારવાર મળી રહે…

Exit mobile version