Site icon hindtv.in

ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા

ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા
Spread the love

ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા
મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન, શાસક પક્ષના નેતાની પસંદગી
ભાજપના જીતેલા 44 નગરસેવકોની મનપાના હોદ્દાઓ માટે યોજાઈ સેન્સ પ્રક્રિયા

ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ

ભાવનગર મનપાની ચૂંટણીમાં થયેલા ભવ્ય વિજય બાદ મેયર સહિતના પદ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન, શાસક પક્ષના નેતા તેમજ દંડક સહિતના પદ માટે યોજાઈ સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. પ્રદેશ સંગઠનના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલની અધ્યક્ષતામાં સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. ભાજપના જીતેલા 44 નગરસેવકોની મનપાના હોદ્દાઓ માટે યોજાઈ સેન્સ પ્રક્રિયા.

Exit mobile version