Site icon hindtv.in

સુરતની વીટી ચોકસી લો કોલેજમાં સેમિનારનુ આયોજન

સુરતની વીટી ચોકસી લો કોલેજમાં સેમિનારનુ આયોજન
Spread the love

સુરતની વીટી ચોકસી લો કોલેજમાં સેમિનારનુ આયોજન
કાયદા એવોર્ડ બાબતે લોક અદાલત સેમિનારનુ આયોજન કરાયુ
સેશન્સ કોર્ટના જડ્જ અને એડિશનલ જજ હાજર રહ્યા

સુરતની વીટી ચોકસી લો કોલેજમાં કાયદા એવોર્ડ બાબતે લોક અદાલત સેમિનારનુ આયોજન કરાયુ હતુ જેમાં સેશન્સ કોર્ટના જડ્જ અને એડિશનલ જજ હાજર રહ્યા હતાં.

સુરતની વી.ટી. ચોકસીલો કોલેજમાં કાયદા એવોર્ડ બાબતે અનેકાયદાના અવરનેસને લઈ લોક અદાલતનો સેમિનાર યોજાયો હતો. પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલ માટે એવરનેસ અંતર્ગત સેમિનાર યોજાયો હતો જે સેમિનારમાં સેશન્સ કોર્ટના જજ અને એડિશનલ જજ ઉપસ્થિત રહ્યા હતાં. સાથે વકીલાત કરતા વિદ્યાર્થીઓ પણ સેમિનારમાં હાજર રહ્યા હતાં. અને ચેક રિટર્નના કેસોમાં આધુનિક પદ્ધતિથી કેસો ચલાવી ઝડપી નિકાલ અંગે વાત કરાઈ હતી. ક્યુ આર કોડ દ્વારા પેમેન્ટ કરી ચેક રીટર્ન ના કેસોનો કોર્ટ બહાર જ સમાધાન દ્વારા નિકાલ આવશે. તો કોર્ટ દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયથી ચેક રીટનના પેન્ડિંગ કેસનો વહેલી તકે નિકાલ આવશે.

Exit mobile version