Site icon hindtv.in

સરથાણા પોલીસે વાલમ નગરમાં નોન બ્રાન્ડેડ પનીર-દૂધનો શંકાસ્પદ જથ્થો ઝડપાવ્યો

સરથાણા પોલીસે વાલમ નગરમાં નોન બ્રાન્ડેડ પનીર-દૂધનો શંકાસ્પદ જથ્થો ઝડપાવ્યો
Spread the love

સરથાણા પોલીસે વાલમ નગરમાં નોન બ્રાન્ડેડ પનીર-દૂધનો શંકાસ્પદ જથ્થો ઝડપાવ્યો
ચંદુ સાવલીયાની દુકાનમાંથી 629 કિલો શંકાસ્પદ દૂધ ઉત્પાદનો કબ્જે
ગુરુકૃપા ટ્રેડિંગમાં દરોડા, નોન બ્રાન્ડેડ પનીર-દૂધનો મુદ્દામાલ જપ્ત

સુરતના સરથાણા પોલીસ મથકની હદમાંથી નકલી પનીર અને દુધ માવાનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરતની સરથાણા પોલીસે સીમાડા ગામ ખાતે આવેલ વાલમ નગર સોસાયટી વિભાગ એકની ગુરૂકૃપા ટ્રેડિંગમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી દુકાનદાર ચંદુ સાવલીયાની અટકાયત કરી હતી. અને દુકાનમાં તપાસ કરતા નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગ એટલે કે પનીરનો 540 કિલો ગ્રામ અને દુધના માવાનો 90 કિલો ગ્રામ મળી 629 કિલો ગ્રામ શંકાસ્પદ જથ્થો મળી આવતા દુકાનદાર સામે કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version