Site icon hindtv.in

સુરતની સારોલી પોલીસે ગાંજો સંતાડી વેચાણ કરનારને ઝડપ્યો

સુરતની સારોલી પોલીસે ગાંજો સંતાડી વેચાણ કરનારને ઝડપ્યો
Spread the love

સુરતની સારોલી પોલીસે ગાંજો સંતાડી વેચાણ કરનારને ઝડપ્યો
બિહારી યુવાન સુમીત અરૂણકુમાર તીવારીને ઝડપી

સુરતની સારોલી પોલીસે મોટર સાઈકલ પર સીટ નીચે ગાંજો સંતાડી વેચાણ કરવા જતા બિહારી યુવાનને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ એસઆર વેકરીયાની ટીમ પીએસઆઈ યુબી મેંદપરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ અજીતભાઈ, અહેકો સંજયભાઈ અને અહેકો પ્રવીણભાઈને મળેલી બાતમીના આધારે મોટર સાઈકલ પર સીટ નીચે ગાંજો સંતાડી વેચા કરવા જતા મુળ બિહારનો અને હાલ કુંભારીયા ગામ ખાતે રહેતા સુમીત અરૂણકુમાર તીવારીને ઝડપી પાડી તેની પાસેથી ગાંજાનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version