સલાબતપુરા પોલીસે રીડા વાહન ચોરને ઝડપી પડ્યો
11 વાહન સાથે ચોરીનો આરોપી ઝડપી પડ્યો
6 વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો
સલાબતપુરા પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડી તેની પાસેથઈ 11 જેટલા વાહનો કબ્જે કરી છ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, ખાસ પોલીસ કમિશનર વાબાંગ જામીર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનર સી ડીવીઝન જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ કેડી જાડેજા ની ટીમ પીએસઆઈ વિવિ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો વિક્રમ, કિશોર અને અપોકો અવીનાશને મળેલી બાતમીના આધારે રીઢા વાહન ચોર સાકીર ઉર્ફે અંધા રહેમાન શેખને ઝડપી પાડી તેની પાસેથઈ ચોરીના 11 જેટલા વાહનો કબ્જે લઈ 6 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.

