Site icon hindtv.in

સુરતમાં ઉત્તરાયણ પર્વ પહેલા સેફટી ગાર્ડ વિતરણ

સુરતમાં ઉત્તરાયણ પર્વ પહેલા સેફટી ગાર્ડ વિતરણ
Spread the love

સુરતમાં ઉત્તરાયણ પર્વ પહેલા સેફટી ગાર્ડ વિતરણ
ઉમરા પોલીસે કોર્ટ બિલ્ડીંગ બહાર સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યા
વકીલોના વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યા

સુરતમાં ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બાઈક ચાલકોને ઉમરા પોલીસે કોર્ટ બિલ્ડીંગ બહાર વકીલોના વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યા હતાં.

ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં પોલીસે બાઈક ચાલકોની સેફટી ને ધ્યાનમાં રાખી બાઈક પર સેફટી ગાર્ડ લગાવી તેમની સુરક્ષાસુનિશ્ચિત કરી છે. સુરતની ઉમરા પોલીસ દ્વારા અઠવાલાઈન્સ ખાતે આવેલ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ નવી બિલ્ડીંગ પરિસરમાં કોર્ટ સ્ટાફ અને વકીલના ટુ વ્હીલર ઉપર સેફટી ગાર્ડ લગાવી આપ્યા હતાં. ઉતરાયણમાં પતંગની દોરી ગળામાં ન આવે તે માટે બાઈકમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતાં.

Exit mobile version