સુરતની સચીન પોલીસે અપહરણ થયેલ બાળ કિશોરીને શોધી કાઢી

Featured Video Play Icon
Spread the love

સુરતની સચીન પોલીસે અપહરણ થયેલ બાળ કિશોરીને શોધી કાઢી
મુંબઈના સમતા નગર પોલીસ મથકમાં અપહરણ થયેલ બાળ કિશોરી
આરોપી જીમ્મી પરવેશભાઈ મોર્યાને પકડી મુંબઈ પોલીસને સોંપ્યો

સુરતની સચીન પોલીસે મુંબઈના સમતા નગર પોલીસ મથકમાં અપહરણ થયેલ બાળ કિશોરીને શોધી કાઢી આરોપીને પકડી મુંબઈ પોલીસને સોંપ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરએ ગુમ અને અપહરણ થયેલ નાના બાળકો અને બાળકીઓને તાત્કાલિક શોધી કાઢવા તેમજ મળી આવેલ બાળકો અને બાળકીઓને સહીસલામત ઘરે પહોંચાડવા આપેલી સુચના વચ્ચે પીઆઈ પીએન વાઘેલાની ટીમ પીએસઆઈ એનડી ડામોર સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો મેહુલરાજભાઈ, કુલદીપસિંહને મળેલી બાતમીના આધારે મુંબઈના સમતા નગર પોલીસ મથકની હદમાંથી અપહરણ થયેલ બાળ કિશોરીને શોધી કાઢી તેને ભગાડી લાવનાર આરોપી મુંબઈ બોમ્બે વેસ્ટ ખાતે રહેતા જીમ્મી પરવેશભાઈ મોર્યાને ઝડપી પાડી તેઓનો કબ્જો સામતા નગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *