Site icon hindtv.in

સુરતની સચીન પોલીસે જુગારીઓને ઝડપ્યા

સુરતની સચીન પોલીસે જુગારીઓને ઝડપ્યા
Spread the love

સુરતની સચીન પોલીસે જુગારીઓને ઝડપ્યા
અધધ કહેવાય તેટલો મુદ્દામાલ કબ્જે કર્યો
જુગારી છોટુ દાસ, બીપીન ભગત, દિપક તીરકી અને કિરીટ ગોહેલ

સુરતની સચીન પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી અધધ કહેવાય તેટલો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિં ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ. પી.એન. વાઘેલાની ટીમ પીએસઆઈ એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો મનસુખ અને ભરત તથા અપોકો મેહુલરાજને મળેલી બાતમીના આધારે સચીન સાંઈનાથ સુડા સેક્ટર 1 ખાતેથી જુગાર રમતા છોટુ દાસ, બીપીન ભગત, દિપક તીરકી અને કિરીટ ગોહેલને ઝડપી પાડી અધધ કહેવાય તેટલા 9 હજાર 400 તથા રોકડા રૂપિયા 830 મળી 10 હજાર 230 નો મુદ્દામાલ કબ્જે કરી સફળ કામગીરી હાથ ધરી હતી.

Exit mobile version