Site icon hindtv.in

સચીન પોલીસે વાહનચોરીના ગુનામાં નાસતા આરોપીને ઝડપી પાડ્યો

સચીન પોલીસે વાહનચોરીના ગુનામાં નાસતા આરોપીને ઝડપી પાડ્યો
Spread the love

સચીન પોલીસે વાહનચોરીના ગુનામાં નાસતા આરોપીને ઝડપી પાડ્યો
ચોરાયેલ બાઈક કબજે, નવસારી રૂરલનો ગુનો ડિટેક્ટ કર્યો

નવસારી રૂરલ પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢાઓને ઝડપી પાડી સચીન પોલીસે રીઢાઓ પાસેથી ચોરાયેલ બાઈક પણ કબ્જે કરી હતી.

સુરતમાં ગુનાખોરી ડામવા પોલીસ મેદાને છે ત્યારે સુરતની સચીન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે નવસારી રૂરલ પોલીસ મથકની હદમાંથી વાહન ચોરીને અંજામ આપી સુરત ભાગી આવેલા બે રીઢાઓ અફસર અંસારી અને રોશન હળપતિને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલી બાઈક કબ્જે લઈ તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Exit mobile version