Site icon hindtv.in

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
Spread the love

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
કન્ટેનર ચોરી ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવવાના ગુના નાસતા ફરતા આરોપી
આરોપી મુનફેદ ઉર્ફે પુન્ની આસ ખાનને ઝડપી પાડ્યો

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે કન્ટેનર ચોરી ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવવાના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિસનર ડામોર, નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝનની સુચનાને લઈ પીઆઈ કેએ ગોહિલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ઈરસાદ ગુલામની ટીમના અહેકો ભરતસિંહ અને દિનેશએ બાતમીના આધારે અઢી વર્ષથી આઈસર કન્ટેનર ચોરી કરી ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવવાના ગુનામાં નાસતા ફરતા આરોપી મુનફેદ ઉર્ફે પુન્ની આસ ખાનને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version