સુરતની સચીન જીઆઈડીસી પોલીસે અપહરણ આરોપીને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે અપહરણ આરોપીને ઝડપ્યો
અપહરણ અને પોક્સોના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપ્યો
આરોપી અમન ગોવર્ધન ચમારને ઝડપ્યો

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે અપહરણ અને પોક્સોના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.

સુરતમાં સગીરાઓને ફોસલાવી ભગાડી જવાના વધી રહેલા કિસ્સાઓ વચ્ચે સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાંથી એક સગીરાને લગ્નની લાલચે ભગાડી જવાઈ હોવાનો ગુનો નોંધાયો હોય જેને લઈ સચીન જીઆઈડીસી કેએ ગોહિલ અને બીબી પરમારની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી સગીરાને ભગાડી ગયેલા આરોપી એવા અમન ગોવર્ધન ચમારને પાલીવાલ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો.અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *