Site icon hindtv.in

સચીન જીઆઈડીસી પોલીસની ડ્રગ્સ વિરોધી કાર્યવાહી,

સચીન જીઆઈડીસી પોલીસની ડ્રગ્સ વિરોધી કાર્યવાહી,
Spread the love

સચીન જીઆઈડીસી પોલીસની ડ્રગ્સ વિરોધી કાર્યવાહી,
શિવનગર ઝૂંપડપટ્ટીમાંથી 24 હજારના ગાંજાના જથ્થા સાથે મહિલા ઝડપાઈ.

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડી હતી.

ગુજરાત સરકાર દ્વારા એનડીપીએસના ગુનાઓ શોધી કાઢવા અને નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ સુરત પોલીસ હાલ ડ્રગ્સ માફીયા, પેડલરો પર લાલ આંખ રાખી બેઠી છે ત્યારે સુરતની સચીન જીઆઈડીસી પોલીસની ટીમ પણ પેટ્રોલિંગમાં હતી તે સમયે મળેલી બાતમીના આધારે સચીન સાતવલ્લા બ્રીજ સામે શિવનગર ઝુપડપટ્ટીમાંથી શિલા દેવી સત્યનારાયણ મહંતોને ઝડપી પાડી તેની પાસેથી ગાંજાનો 24 હજારનો જથ્થો કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version