Site icon hindtv.in

અરવલ્લીમાં ખરાબ રસ્તાથી ગ્રામિણ લોકો હેરાન પરેશાન

અરવલ્લીમાં ખરાબ રસ્તાથી ગ્રામિણ લોકો હેરાન પરેશાન
Spread the love

અરવલ્લીમાં ખરાબ રસ્તાથી ગ્રામિણ લોકો હેરાન પરેશાન
લોકોએ ચુંટણી બહિષ્કારની કરવાની ચીમકી પણ આપી

અરવલ્લીના વલ્લાવાંટાથી વાયા બડોદરા ઝાલોદર શરૂપુરના ઉબડ ખાબડ રોડથી લોકો હેરાન પરેશાન થઇ રહ્યો છે. લોકોએ ચુંટણી બહિષ્કારની કરવાની ચીમકી પણ આપી હતી.

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના છેવાડાના ગામ વલ્લાવાંટાથી બડોદરા વાયા ફરેડી સ્ટેટ હાઇવે મળતો રોડ બડોદરા વલ્લાવાંટા થઈ ઝાલોદર શરૂપુરના રહીશો ઉબડખાબડ રોડથી હેરાન પરેશાન થઇ રહ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમો વારંવાર સરકારી બાબુઓને અનેક રજૂઆતો કરવા છતાં એ કોઈ કાને લેવા તૈયાર નથી આવનાર ચુંટણીમાં આ ત્રણ ગામના લોકો જણાવી રહ્યા છે કે અમો ચૂંટણીનો બહિષ્કાર કરીશું

Exit mobile version