Site icon hindtv.in

માંડવી: ધૂમ સ્ટાઈલથી બાઇક હંકારતાં રોમિયાઓને પોલીસની લાલ આખ

માંડવી: ધૂમ સ્ટાઈલથી બાઇક હંકારતાં રોમિયાઓને પોલીસની લાલ આખ
Spread the love

માંડવી: ધૂમ સ્ટાઈલથી બાઇક હંકારતાં રોમિયાઓને પોલીસની લાલ આખ

માંડવી શહેરમાં હાઇસ્કૂલ અને કોલેજના સમયમાં ધૂમ સ્ટાઈલમાં બાઇક હંકારતાં રોમિયાઓ સામે હવે પોલીસ તંત્રે કડક પગલાં ભર્યા છે.

માંડવી પીઆઈ ચૌહાણ અને તેમની ટીમે સ્કૂલ-કોલેજના સમયગાળા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર વોચ ગોઠવી હતી. ચેકિંગ અભિયાન દરમિયાન અંદાજે 10 જેટલા બાઇક રાઈડર્સને પકડી પાડવામાં આવ્યા, જેમણે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. તમામેને આરટીઓના મેમો આપી તેમના વાહનો ડીટેઇન કરાયા છે. પોલીસે મોડીફાઇડ સાઇલેન્સર વાળા બાઇકસમાંથી સાઇલેન્સર દૂર કરી ધ્વનિ પ્રદૂષણ અટકાવવાનું પણ કામગીરી કરી.આ કડક કાર્યવાહીથી શહેરના રોમિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને પોલીસની હચમચાટ પગલાંની લોકો તરફથી પ્રશંસા થઈ રહી છે

Exit mobile version