Site icon hindtv.in

સુરતના અડાજણ વિસ્તારમાં દાદાને દાગીને પરત કર્યા

સુરતના અડાજણ વિસ્તારમાં દાદાને દાગીને પરત કર્યા
Spread the love

સુરતના અડાજણ વિસ્તારમાં દાદાને દાગીને પરત કર્યા
10 તોલા સોનુ લઈ જતા વૃદ્ધના હાથમાંથી પડયા હતા દાગીના
40 જેટલા સીસીટીવી તપાસી કરી પોલીસે દોઢી કાઢ્યા

સુરતના અડાજણ વિસ્તારમાં 10 તોલા સોનુ લઈ જતા વૃદ્ધના હાથમાંથી પડતા જતા એક મહિલાને મળ્યા હોય પોલીસે 40 જેટલા સીસીટીવી ચેક કરી દાદાને દાગીને પરત કર્યા હતાં.

સુરતમાં ફરી સુરત પોલીસની કામગીરી આંખે ઉડીને વળગેતેવી જોવા મળી છે. અડાજણ વિસ્તારમાંથી એક 75 વર્ષ ના દાદા આશરે 10 તોલા જેટલું સોનું લઈને જતા હતા તે દરમ્યાન રસ્તા મા ક્યાંય પડી હતા. જેથી દાદાએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી જેથી અડાજણ પોલીસે પણ ત્વરિત તપાસ શરૂ કરી હતી અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા 40 જેટલા સીસીટીવી તપાસી એક મહિલા લઈ જતા દેખાતા તે મહિલાને શોધી કાઢી હતી. અને મહિલા પાસેથી દાગીને મેળવી પોલીસે દાદાને પરત કરતા તેઓએ અડાજણ પોલીસનો આભાર માન્યો હતો.

Exit mobile version