Site icon hindtv.in

લીલીયા તાલુકામાં ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ

લીલીયા તાલુકામાં ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ
Spread the love

લીલીયા તાલુકામાં ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ
સરકારશ્રીની પી.એમ.કિસાન યોજના અંતર્ગત ફાર્મર રજીસ્ટ્રેશન કરવા

લીલીયા તાલુકામાં ખેડૂતએ સરકારશ્રીની પી.એમ.કિસાન યોજના અંતર્ગત ફાર્મર રજીસ્ટ્રેશન વહેલી તકે કરવામાં તેવો ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કર્યો..

અમરેલીના મોટા લીલીયા તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતને સરકારશ્રીની મહત્વની યોજના ફોર્મ રજીસ્ટ્રેશન અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોય ત્યારે આઇ ખેડુત પોટલ પર પી.એમ.કિસાન યોજના અંતર્ગત સરકારશ્રીના નિયમ અનુસાર ફાર્મર રજીસ્ટ્રેશન કરવા ખેતીવાડી વિભાગના વિતરણ અધિકારી દીપકભાઈ માળવીયા ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રેશન કરવા અનુરોધ કર્યો

 

Exit mobile version