નકલી દારૂકાંડના 14 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ
રિમાન્ડ પૂર્ણ થતા તમામ 14 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા
કોર્ટમાં રજૂ કરાયેલા 14 આરોપીઓને જેલ હવાલે કરાયા
નકલી દારૂકાંડમાં ઝડપાયેલા 14 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ ખાતે રજૂ કરાતા જેલ હવાલે કરાયા
નકલી દારૂકાંડમાં 14 મુખ્ય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયા, હાઈપ્રોફાઈલ નકલી દારૂકાંડમાં 14 આરોપીઓના રિમાન્ડની મુદત આજે પૂર્ણ થતાં તમામને કોર્ટ સમક્ષ રજૂ કરાયા, ત્રીજા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ ધર્મેશ જાનીની કોર્ટમાં આરોપીઓને રજૂ કરાયા, રિમાન્ડ પૂર્ણ થતાં SMC દ્વારા આરોપીઓના રિમાન્ડ નહિ માંગતા કોર્ટે દ્વારા તમામ આરોપીઓ ને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો
