Site icon hindtv.in

માંડવી : પોલીસની જુગાર રમતા તત્વો સામે લાલ આંખ

માંડવી : પોલીસની જુગાર રમતા તત્વો સામે લાલ આંખ
Spread the love

માંડવી : પોલીસની જુગાર રમતા તત્વો સામે લાલ આંખ
માંડવી પોલીસે જુગાર રમતા સાત ઈસમોને પકડી પાડ્યો

માંડવી પોલીસ તંત્ર દ્વારા અંબાજી રોડ તારાપુર મંડળીના મકાનની ખુલ્લી જગ્યામાં તીન પત્તીનો જુગાર રમતા સાત ઈસમો માંડવી પોલીસે ઝડપી પાડ્યો સાથે 41,000થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

સુરત જિલ્લા મહાનિરીક્ષક પ્રેમવીર સિંહની રાહબરી હેઠળ નાયબનિરીક્ષક હિતેશકુમાર જોયસરની સૂચના અનુસાર અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ હતી. જેને અનુલક્ષીને બી કે વનાર વિભાગ્ય પોલીસ અધિકારી માંગરોળની દિશા નિર્દેશ અનુસાર એએસ ચૌહાણ દ્વારા ટીમ બનાવી હતી. જેને અનુલક્ષીને માંડવી અંબાજી રોડ તારાપુર મંડળીની ખુલ્લી જગ્યામાં તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતાની બાતમી મળેલ હતી. જેને આધારે રેડ કરતા હેડ કોન્સ્ટેબલ ભાવિન તથા મહેશ, પ્રકાશ, સોનુ સિંહ દ્વારા સ્થળ પર રેડ કરતા સાત જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યો હતો સાથે રૂપિયા રૂ.1,41,360નો મુદ્દામાલ કરી તપાસ હાથ ધરી હતી

Exit mobile version