Site icon hindtv.in

સુરતમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ

સુરતમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ
Spread the love

સુરતમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ
દુષ્કર્મ આચરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપ્યો
બળાત્કાર ગુજારનાર આરોપી કેરળના હિશામ મુનીરને ઝડપ્યો

સુરતમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર આરોપીને ગણતરીના કલાકોમાં જ પુણા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ વીએમ દેસાઈ તથા આરએચ મોરીની ટીમ પીએસઆઈ પીએલ કળથીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પુણાગામ સિતાનગર ચોક પાસેથી લગ્નની લાલચ આપી ભગાડી જઈ બળાત્કાર ગુજારનાર આરોપી કેરળના હિશામ મુનીરને ઝડીપ પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો

Exit mobile version