Site icon hindtv.in

સુરતમાં રાંદેર પોલીસે ચોરાયેલ વાહનો કબ્જે લીધા

સુરતમાં રાંદેર પોલીસે  ચોરાયેલ વાહનો કબ્જે લીધા
Spread the love

સુરતમાં રાંદેર પોલીસે ચોરાયેલ વાહનો કબ્જે લીધા
ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢાને ઝડપી પાડ્યો
રીઢા વાહન ચોર જયદિપ ઉર્ફે દિપુ ભુપતી દ્વીવેદ્રીને ઝડપ્યો

સુરતમાં રાંદેર પોલીસે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢાને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલી વાહનો કબ્જે લીધા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર બગડીયા તથા નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર મોદીની સુચનાને લઈ પીઆઈ ટીબી પંડ્યાની ટીમ પીએસઆઈ બીજી વસાવાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો રાયસંગભાઈ અને ધર્મેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે રીઢા વાહન ચોર જયદિપ ઉર્ફે દિપુ ભુપતી દ્વીવેદ્રીને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલા વાહનો કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version