Site icon hindtv.in

સુરત: હીરા નગરમાં રફરી ડાયમંડ એક્સ્પોનુ આયોજન

સુરત: હીરા નગરમાં રફરી ડાયમંડ એક્સ્પોનુ આયોજન
Spread the love

સુરત: હીરા નગરમાં રફરી ડાયમંડ એક્સ્પોનુ આયોજન
ઉદઘાટન હર્ષ સંઘવી તથા ગોવિંદ ધોળખીયા કરશે
પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ

સુરતમાં આગામી 11, 12 અને 13 જુલાઈના રોજ બીટુબી કેરેટ સુરત ડાયમંડ એક્સ્પોનુ આયોજન કરાયુ છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી.

હીરા નગર સુરત શહેરમાં ફરી ડાયમંડ એક્સ્પોનુ આયોજન કરાયુ છે. સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા છઠ્ઠો બીટુબી કેરેટ સુરત ડાયમંડ એક્સ્પોનુ આગામી 11, 12 અને 13 જુલાઈના રોજ સુરતના ડુમસ રોડ પર આવેલ અવધ ઉટોપીયા ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા હિરા ઉદ્યોગને વેગ આપવા યોજાનાર આ એક્સપોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે તેમ પત્રકાર પરિષદમાં જણાવાયુ હતું. તો આ એક્સપોના સમારોહના અધ્યક્ષ તરીકે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ હશે. અને ઉદઘાટન હર્ષ સંઘવી તથા ગોવિંદ  ધોળખીયા કરશે.

Exit mobile version