Site icon hindtv.in

ભાવનગર મહાનગર પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી સામે સવાલ

ભાવનગર મહાનગર પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી સામે સવાલ
Spread the love

ભાવનગર મહાનગર પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી સામે સવાલ
પ્રિમોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા

ભાવનગર મહાનગર પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા

ભાવનગર શહેરના ચિત્રા ફુલસર વિસ્તારમાં આફતનો વરસાદ પડ્યો છે, ગતમોડી રાત્રીથી શરૂ થયેલા વરસાદને લઇ શહેરના અનેક વિસ્તામાં પાણી ભરાતા પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ચિત્રા ફુલસર વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી, ભીમરાવ પાર્ક અને મહેશ્વરી સોસાયટીમાં કેડ સુધી પાણી ભરાયા અને લોકોના ઘરમાં પાણી ઘુસી જતા સ્થાનિક લોકો રાત્રે પોતાના ઘરે ફસાયા હતા સવારે વરસાદ વિરામ લેવા છતાં લોકો અને બાળકોને શાળાએ આવવા જવા કેડ સુધી પાણીમાંથી પસાર થવું પડે છે.

Exit mobile version