Site icon hindtv.in

પુણા પોલીસે મારામારીના ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા

પુણા પોલીસે મારામારીના ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા
Spread the love

પુણા પોલીસે મારામારીના ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા
પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી

સુરતની પુણા પોલીસે મારામારીના ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

સુરતના પુણા પોલીસ મથક વિસ્તારમાં ગઈ તારીખ 7 /4 /2025 ના રોજ એક ઇસમને સાત થી આઠ લોકોએ ઢોર માર માર્યો હતો. મનીષ ભાસ્કર ભાઈ માળીને ગાળ ગલોચ કરી માર મારવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસે આ ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે હરીશ ઉર્ફે સાંઢીયા વિનોદભાઈ રાવલ ,રોહન ઉર્ફે રોમન હીરાલાલ શર્મા, પ્રેમ રમેશભાઈ તિવારી અને જયદીપ શાંતા રામ યુનારેને ઝડપી પાડ્યા છે. આ મારામારીના ગુનામાં અન્ય આરોપીઓ જો સંડોવાયેલા હોય તો તેમને પણ પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Exit mobile version