Site icon hindtv.in

સુરતની પુણા પોલીસે સાત વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપ્યો

સુરતની પુણા પોલીસે સાત વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપ્યો
Spread the love

સુરતની પુણા પોલીસે સાત વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપ્યો
છેતરપિંડી અને ઠગાઈના ગુનામાં નાસતા ફરતા આરોપી

સુરતની પુણા પોલીસે સાત વર્ષથી છેતરપિંડી અને ઠગાઈના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડીવીઝનની સુચનાને લઈ પીઆઈ વીએમ દેસાઈ અને મોરીની ટીમ પીએસઆઈ પીએલ કળથીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગાં હતી ત્યારે અપોકો જયરાજને મળેલી બાતમીના આધારે પુણા પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version