Site icon hindtv.in

સુરતની પુણા પોલીસે લુંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

સુરતની પુણા પોલીસે લુંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
Spread the love

સુરતની પુણા પોલીસે લુંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
મોબાઈલ અને રોકડ રૂપિયાની લુંટ કરવાના ગુના
હરેશ ઉર્ફે હરો ધીરૂ બલદાણીયા આહીરને ઝડપી પાડ્યો

સુરતની પુણા પોલીસે મોબાઈલ અને રોકડ રૂપિયાની લુંટ કરવાના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર બી ડીવીઝનની  સુચનાથી પુણા પીઆઈ વીએમ દેસાઈની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો પરેશ અને ભાવેશને મળેલી બાતમીના આધારે મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા બળજબરીથી લુંટી લેવાના ગુનામાં નાસતા ફરતા લિંબાયત પરવત ગામ ખાતે આવેલ ગંગા સાગર સોસાયટી ખાતે રહેતા હરેશ ઉર્ફે હરો ધીરૂ બલદાણીયા આહીરને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version